બાળસભા

અમારી શાળામાં બાળસંસદ દ્વારા બાળસભાનું આયોજન કરવામં આવ્યુ હતું. જેમાં શાળાના  બાળકો દ્વારા તેમના ભીતરની વિવિધ શક્તિઓની ઝાંખીનો અનુભવ થયો હતો.