ગુણોત્સવ - 2011

ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક  શિક્ષણના મૂલ્યાંકન માટે એક ઉત્કૃષ્ઠ કાર્યક્રમ હાથ ધરેલ છે એ છે ગુણોત્સવ.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના સચિવ,વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓ  પ્રાથમિક શાળાની એક દિવસની મુલાકાત લઇને શાળાના શિક્ષણનુ મૂલ્યાંકન કરે.અમારી શાળામાં પણ તલોદ તાલુકાના માનનીય સી.ડી.પી.ઓ બેનશ્રીએ મુલાકાત લઇને શાળાના શિક્ષણનુ મૂલ્યાંકન કર્યુ હતુ.આ દિવસની ઝલક નીચે મુજબ છે.
ગુણોત્સવ : શાળાની મુલાકાતે આવેલા અઘિકારીશ્રીઓ તથા શાળાપરિવાર    
  ગુણોત્સવ :   તલોદ તાલુકાના માનનીય  સી.ડી.પી.ઓ બેનશ્રીનુ સન્માન કરતા શાળાના શિક્ષિકા     
 શ્રીમતિ મંજુલાબેન પટેલ
ગુણોત્સવ : માનનીય શ્રી સી.આર.સી સાહેબનુ સન્માન કરતા શાળાના પ્રિન્સીપાલશ્રી કાન્તિભાઈ જી પટેલ
ગુણોત્સવ :દેશ રંગીલા ગીત પર નૃત્ય કરતી બાલિકાઓ  
                                   
  
ગુણોત્સવ : ફળોની ઉપયોગીતા વિશે નાટક કરતા બાળકો
ગુણોત્સવ :મધ્યાહન ભોજન યોજનાનો લાભ લેતા વિદ્યાર્થીઓ
 ગુણોત્સવ : મુખ્યમંત્રી શ્રી ના સંદેશનું વાંચન કરતા શાળાના શિક્ષક 
                       શ્રી કૃણાલભાઈ કે વણકર