Digital gujarat Scholarship darkhast banavvi



મોટા ભાગના આચાર્યોને ગઈ કાલે DIGITAL GUJARAT સ્કોલરશીપ તરફથી મેસેજ મળેલ.
➡ જે INVALID ACCOUNT બતાવતા હતા. તે તમામ વેરીફાઈ થઈ ગ્યા છે. હવે તમે તેમની Proposal બનાવી શકશો.
➡ ઘણા મિત્રોને આ પ્રશ્ન હતો કે Invalid Account નું શું કરવું.
➡ પરંતુ, તમે Detail અપડેટ કરી હોવાથી તે બેંક પાસે વેરીફાઈ માટે જાય છે. જે હવે વેરીફાઈ થઈને આવી ગયેલ છે.
➡ તમારે હવે માત્ર તેની Proposal જ બનાવવાની છે. મદદ માટે ઉપર વિડીયો મુકેલ છે.
➡ આ સંદેશ તમામ આચાર્યો/શિક્ષકોને મોકલો.
➡ Proposal કેમ બનાવવી તેનો વિડીયો જુઓ
click here:-https://www.youtube.com/watch?v=5sQk7siQ4g0

શાળા સ્વચ્છતા એવોર્ડ 2018 માટે રજીસ્ટ્રેશન લિન્ક

શાળા સ્વચ્છતા એવોર્ડ માટે રજીસ્ટ્રેશન લિન્ક ,સાબરકાંઠા
click here

https://docs.google.com/forms/d/1UYrk4boa14fE2REmHp-O08BKFUyd82GMq0jfy82C2wI/viewform?edit_requested=true

NMMS અને SSE PERFORMANCE OF AHMADPURA SCHOOL

અહમદપુરા પ્રાથમિક શાળાના ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ  રાજ્યન પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી NMMS અને  SSE ની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે.અમારી શાળાના કુલ 6 વિદ્યાર્થીઓએ NMMS ની પરીક્ષા આપી હતી. જેમાંથી તમામ વિદ્યાર્થીઓ પાસ થયા છે. અને સ્નેહાબેન અરખાભાઇ વણકરે 180 માંથી  150 ગુણ મેળવી તાલુકામાં બીજો નમ્બર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ અપાવ્યું છે. અને SSE  ની પરીક્ષામાં પણ સ્નેહા એ તાલુકામાં 148 ગુણ મેળવી પ્રથમ નમ્બર પ્રાપ્ત કરેલ  છે. 

વાચન સપ્તાહ ની ઉજવણી
તા;-૧૪/૦૩/૨૦૧૬
6 થી 8 ના વિદ્યાર્થીઓ વચ્ચેની સ્પર્ધા


 

બાળસભા ૨૦૧૬

અમારી શાળામાં દર મહિને બાળબાળસંસદના સાંસ્કૃતિક મંત્રી દ્વારા  બાળસભાનું આયોજન થાય છે.
જેનજેની આછેરી ઝલક અહી પ્રસ્તુત છે.




 
ગુણોત્સવ-૬ ની મીટીંગ કરતા શાળા પંચાયત મહામંત્રી


બાળસભા

અમારી શાળામાં બાળસંસદ દ્વારા બાળસભાનું આયોજન કરવામં આવ્યુ હતું. જેમાં શાળાના  બાળકો દ્વારા તેમના ભીતરની વિવિધ શક્તિઓની ઝાંખીનો અનુભવ થયો હતો.    



રમતોત્સવ ૨૦૧૫ 








શાળા મંત્રીમંડળ દ્વારા અમારી શાળામાં રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંત્રી  વિભા દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે આહવાન




આયોજનની રૂપરેખા આપતા શાળા  કેબિનેટ ના રમત-ગમત મંત્રી શ્રી  હેત પટેલ
 

એ .. હાલો.. હાલો.. ને આપણે મેળે જઈએ.... હે.. મેળે જઈએ ને બાળમેળે જઈએ

બાળમેળો  એટલે બાળકો માટે આનંદનો ઉત્સવ અને આપણા માટે ભૂલકાઓં ના ભીતરનું સામર્થ્ય પીછાણવા ની અમૂલ્ય તક........  આજે અમારી ટીમ  બાળમેળા ના આયોજન માં લાગી ગઈ છે. અમારું બનાવેલું આ આયોજન તમારા કામમાં પણ આવી શકે છે.