મોટા ભાગના આચાર્યોને ગઈ કાલે DIGITAL GUJARAT સ્કોલરશીપ તરફથી મેસેજ મળેલ.
➡ જે INVALID ACCOUNT બતાવતા હતા. તે તમામ વેરીફાઈ થઈ ગ્યા છે. હવે તમે તેમની Proposal બનાવી શકશો.
➡ ઘણા મિત્રોને આ પ્રશ્ન હતો કે Invalid Account નું શું કરવું.
➡ પરંતુ, તમે Detail અપડેટ કરી હોવાથી તે બેંક પાસે વેરીફાઈ માટે જાય છે. જે હવે વેરીફાઈ થઈને આવી ગયેલ છે.
➡ તમારે હવે માત્ર તેની Proposal જ બનાવવાની છે. મદદ માટે ઉપર વિડીયો મુકેલ છે.
➡ આ સંદેશ તમામ આચાર્યો/શિક્ષકોને મોકલો.
➡ Proposal કેમ બનાવવી તેનો વિડીયો જુઓ
click here:-https://www.youtube.com/watch?v=5sQk7siQ4g0