અહમદપુરા પ્રાથમિક શાળાના ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ રાજ્યન પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી NMMS અને SSE ની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે.અમારી શાળાના કુલ 6 વિદ્યાર્થીઓએ NMMS ની પરીક્ષા આપી હતી. જેમાંથી તમામ વિદ્યાર્થીઓ પાસ થયા છે. અને સ્નેહાબેન અરખાભાઇ વણકરે 180 માંથી 150 ગુણ મેળવી તાલુકામાં બીજો નમ્બર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ અપાવ્યું છે. અને SSE ની પરીક્ષામાં પણ સ્નેહા એ તાલુકામાં 148 ગુણ મેળવી પ્રથમ નમ્બર પ્રાપ્ત કરેલ છે.