એ .. હાલો.. હાલો.. ને આપણે મેળે જઈએ.... હે.. મેળે જઈએ ને બાળમેળે જઈએ
બાળમેળો એટલે બાળકો માટે આનંદનો ઉત્સવ અને આપણા માટે ભૂલકાઓં ના ભીતરનું સામર્થ્ય પીછાણવા ની અમૂલ્ય તક........ આજે અમારી ટીમ બાળમેળા ના આયોજન માં લાગી ગઈ છે. અમારું બનાવેલું આ આયોજન તમારા કામમાં પણ આવી શકે છે.