શાળા પ્રવેશોત્સવ

                                 શાળા પ્રવેશોત્સવ  એટલે  શિક્ષકો માટે આનંદનો ઉત્સવ કારણ કે પા પા પગલી ભરતા બાળકોને  જ્ઞાનના મંદિર માં આવકારવાનો ઉત્સવ.
અમારી શાળામાં ઉજવાયેલા આ અવસરની કેટલીક સુવર્ણ ઝલકો ............

 શાળામાં પધારેલ  મહેમાનશ્રીઓંનું  સ્વાગત કરવા તૈયાર  રહેલી શાળાની વિદ્યાર્થીનીઓં  અને  શિક્ષિકા બહેનો .
 
                            
શાળામાં પધારેલ મહેમાનશ્રી સંજય શ્રીવાસ્તવ(જ્વોઈંટ પો..ક .અમદાવાદ )નું   કુમકુમ તિલક દ્વારા   સન્માન કરી રહેલી શાળાની બાલિકા
                                                                                                                                   
                          કાર્યક્રમનું  સંચાલન કરી રહેલા સી.આર .સી  સાહેબ શ્રી હિતેશભાઈ સોલંકી

   

                             ધોરણ ૧ ના વિદ્યાર્થીને કીટ અર્પણ કરી રહેલા મુખ્ય મહેમાનશ્રી           
   

                  ધોરણ ૧ ના વિદ્યાર્થીને કુમકુમ તિલક કરી રહેલા તલોદ તાલુકા પંચાયતના પ્રમુખ 
                   શ્રી બંસીભાઈ મહેતા  

                                
       
                             પ્રાસંગિક  પ્રવચન કરી રહેલા તલોદ તાલુકા પંચાયતના  પ્રમુખશ્રી 

                           
                              પ્રાસંગિક પ્રવચન કરી રહેલા મુખ્ય મહેમાન શ્રી સંજય શ્રીવાસ્તવ

                         
                     
                             ધોરણ  ૮ ના નવા વર્ગખંડનું ઉદઘાટન કરી રહેલા મુખ્યમહેમાન શ્રી
  
                            

                                     વર્ગખંડનું નિરીક્ષણ કરી રહેલા મહેમાંનાશ્રીઓ 

               
 

      શાળાના બનનાર નવીન બે ઓરડાનું ખાધમુહુર્ત  કરી રહેલા મુખ્ય મહેમાનશ્રી


                                ભવિષ્યમાં પોતે પણ આઈ.પી.એસ  બનવાના સપના સાથે  આઈ.પી.એસ                 
                               શ્રી સંજય શ્રીવાસ્તવ સાથે માર્ગદર્શન લઇ રહેલી ધોરણ ૮ ની વિદ્યાર્થીની ખુશ્બુ  એસ    
                               વણકર .